દર અઠવાડિયે નવા prompts & tutorials

AI શીખો,
હવે ગુજરાતીમાં.

Claude અને ChatGPT ના step-by-step tutorials, copy-paste prompts અને practical tips — સરળ ભાષામાં, એક જ જગ્યાએ.

100% free · Google Doc ની જરૂર નથી · Mobile-friendly

Claude · ગુજરાતી prompt
મારા નવા café માટે 3 Instagram caption લખી આપ — friendly અને Gen Z tone માં ☕
અહીં 3 caption છે:
  • "Chai ને break આપો, આજે coffee ની vibe છે ☕✨"
  • "Study session? Date? Solo time? — બધા માટે એક જ table 🫶"
  • "Amdavad નો નવો favourite corner, હવે open છે
Beginner-friendlyClaude + ChatGPTReady-to-use promptsGujarati community
Claude Tutorials ChatGPT Tips Instagram Captions Business Emails Study Planner Resume Builder Content Ideas Excel Formulas Reel Scripts
શું શીખશો

તમારી AI journey,
step by step.

Reel માં જોયું? અહીં full notes, screenshots અને prompts મળશે.

Prompt Library

Copy. Paste. Done.

Tested prompts — ફક્ત [brackets] માં તમારી details ઉમેરો.

ClaudeSocial Media

Instagram Caption Generator

તું એક expert social media manager છે. મારા [business] માટે 5 catchy Gujarati captions લખ, Gen Z tone માં, emojis સાથે.
ChatGPTStudy

Exam Study Planner

મારી exam [date] એ છે. Subjects: [list]. રોજના 4 કલાક માં revision સાથે daily study plan table માં બનાવ.
ClaudeBusiness

Gujarati → Professional Email

આ ગુજરાતી message ને polite, professional English email માં convert કર, subject line સાથે: [message]
"AI અંગ્રેજીમાં અઘરું લાગતું હતું. ગુજરાતીમાં સમજાયું ત્યારે ખબર પડી કે કેટલું easy છે."
Instagram followerAhmedabad
Coming soon · Waitlist open

AI Mastery
Course — ગુજરાતીમાં

Zero થી AI pro. Real projects, templates અને private community સાથેનો complete course. Waitlist વાળાને early-bird price.

Waitlist માં જોડાઓ
Claude + ChatGPT, A to Z
100+ Gujarati prompt templates
Business, study & content projects
Private community + live Q&A
+ ઘણા બધા
Free Community

ગુજરાતી AI community
માં જોડાઓ.

Daily AI tips, નવા prompts, doubts — બધું એક WhatsApp group માં.

FAQ

સવાલ છે?

શું બધું free છે?

હા! Tutorials, prompts અને WhatsApp community — બધું free છે. ફક્ત આવનારો full course paid હશે.

મને AI વિશે કંઈ ખબર નથી, શરૂઆત ક્યાંથી કરું?

"Claude Tutorials" અથવા "ChatGPT Tutorials" ના પહેલા lesson થી શરૂ કરો — બધું beginners માટે જ બનાવેલું છે.

Prompts ગુજરાતીમાં કામ કરે છે?

હા, Claude અને ChatGPT બંને ગુજરાતી સારી રીતે સમજે છે. દરેક prompt test કરેલો છે.

Course ક્યારે launch થશે?

ટૂંક સમયમાં! Waitlist માં જોડાઓ — launch વખતે સૌથી પહેલા તમને early-bird price મળશે.